tag:blogger.com,1999:blog-316057678596783889.post7364272195533043222..comments2022-03-31T02:30:14.770+05:30Comments on Markand Dave - मार्कण्ड दवे -GUJARATI ARTICLES: એક ગંભીર સમાચાર-ચીને કાશ્મીરને સ્વતંત્ર દેશ તરીકે રજૂ કર્યોMarkand Davehttp://www.blogger.com/profile/17453483015065286737noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-316057678596783889.post-80651151693243647852009-10-24T15:00:36.242+05:302009-10-24T15:00:36.242+05:30હા, વાત સાચી છે.. પણ ચીન ને છંછેડવુ એટલે માનો કે અ...હા, વાત સાચી છે.. પણ ચીન ને છંછેડવુ એટલે માનો કે અજગર ને છેડવું.. આમેય ચીન ને સ્લિપિંગ ડ્રેગન તો કહ્યુ જ છે ને... આમ જોવા જઇએ તો ચીન આવુ જાણી જોઇ ને કરતુ હોય એમ લાગે છે.. એક પછી એક એ વિવાદ પેદા કરતુ જ રહે છે.. અને આપણા દેશ મા દખલ દેતુ રહે છે.. પણ ચીન સામે બંડ પોકારવુ ભારે પણ પડી શકે એમ છે.. એમની પાસે ભારે બાયોકેમિકલ વેપન્સ પણ છે, જે અમેરિકન સર્વે મા પ્રુવ થઇ ચુક્યુ છે..<br /><br />અને જસ્ટ ફોર અ ગ્લાન્સ, જો નોસ્ત્રાડેમસ ની આગાહિ છે જ કે.. ૩જુ વિશ્વયુધ્ધ ચીન રરુ કરશે..!! અને ૨૦૧૨ ની આગાહિઓ..!!!! સર્વે સુખ શાંતિ ભવતુ...!! બીજું તો શું કહી શકાય..!!Dhwani Bhatt Joshihttps://www.blogger.com/profile/10997201934040538451noreply@blogger.com