tag:blogger.com,1999:blog-316057678596783889.post7746978830392772204..comments2022-03-31T02:30:14.770+05:30Comments on Markand Dave - मार्कण्ड दवे -GUJARATI ARTICLES: શ્રીજગજીતસિંઘ ધિમાન- स्वरांजलि ।Markand Davehttp://www.blogger.com/profile/17453483015065286737noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-316057678596783889.post-85665794473468910572013-08-09T03:44:37.700+05:302013-08-09T03:44:37.700+05:30Very Nice! :)Very Nice! :)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-316057678596783889.post-62041169511630708902011-10-10T15:49:19.496+05:302011-10-10T15:49:19.496+05:30જગજીતસિંઘ એ ગઝલગાયકીને class અને mass એમ બંન્ને સ્...જગજીતસિંઘ એ ગઝલગાયકીને class અને mass એમ બંન્ને સ્તરપર એક ખાસ સ્થાન અપાવી દિધું તે નિઃશંક જ છે.<br />પ્રસિધ્ધિના મોહમાં તેમણે ગુણવત્તા કે પ્રયોગશીલતાને પ્રાધાન્ય ના આપ્યું હોય તેવું પણ થવા નહોતું દીધું.<br />સ્ટૅજ-શૉ કે જાહેર મહેફીલ હોય,શ્રોતાઓના રસને તેઓ તેમ્ની ગાયકીની ઉંચાઇ એ લઇ જવાનું સંયોજન સ-રસ ગોઠવી શકતા; શ્રોતાગણની પસંદ કે નાપસંદની અસર તેમની ગાયકીને કે ગઝલોની પસંદગીપર ન પડતી.<br />કળાના આટલા સંન્નિષ્ઠ સેવકને તેમની આખરી લડાઇમાં વિધિની પસંદની સામે અંતે નમતું જોખવું પડ્યું.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.com