tag:blogger.com,1999:blog-316057678596783889.post7890761069958069152..comments2022-03-31T02:30:14.770+05:30Comments on Markand Dave - मार्कण्ड दवे -GUJARATI ARTICLES: એકલતા-LonelinessMarkand Davehttp://www.blogger.com/profile/17453483015065286737noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-316057678596783889.post-48499123408478089752010-06-06T02:46:58.951+05:302010-06-06T02:46:58.951+05:30માર્કંડ અંકલ,
તમારો આ લેખ ખુબજ ગમ્યો. એકલતા સાથે બ...માર્કંડ અંકલ,
તમારો આ લેખ ખુબજ ગમ્યો. એકલતા સાથે બહુ નજીકનો સંબંધ છે મારો. એકલતા એ મને જે છેલ્લા ૧૦ મહિનામાં શીખવાડ્યું એ હું કદાચ ક્યારેય શીખી ના શકત. મારી સહનશીલતા અને કાબેલિયત નો પરિચય મને કયારેય ના મળ્યો હોત જો હું એકલો ના હોત.

"મને મારું એકાંત ગમે છે કારણ ત્યારે જ ઘોંઘાટ ડૂબી ગયો હોય છે, ચિત્ત શાંત હોય છે, મારી મારે માટેની શોધ આરંભાય છે,"

ખુબ ખુબ અભાર તમને તમારા આ અને બધાજ લેખ બદલ. તમે મારા જેવા નવા નિશાળીયાઓ ની પગદંડી છો. તમારા લેખો માંથી ઘણું શીખવા અને સમજવા મળે છે.

- કુમાર શાહAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-316057678596783889.post-7757536901668495922010-05-25T21:12:38.416+05:302010-05-25T21:12:38.416+05:30આદરણીય માર્કન્દજી
આપે લખેલ એકલતા વિષે ના વિચારો સા...આદરણીય માર્કન્દજી
આપે લખેલ એકલતા વિષે ના વિચારો સાથે ૧૦૦ % સહમત અને સર આંખો પર. હું પણ એક અમદાવાદી છું અને બાળપણ ગાંધી આશ્રમ માં ગુજરેલ છે. પહેલા બર્મા (મ્યાનમાર) પછી ભારત પાછા ૧૦ વર્ષ થી અમેરિકા અને બાળકો થી વિખુટા મેં પણ એકલતા નો અનુભવ karel છે. આપના વિચારો અને માર્ગ ઉપયોગી બનશે એવું લાગે છે. ખેર કોઈ વાર અમદાવાદ મળશું.
નમસ્તે
કિરીટકુમાર પંડ્યા

kirti.pandya@gmail.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-316057678596783889.post-43418487549440805642010-05-23T21:49:46.804+05:302010-05-23T21:49:46.804+05:30શ્રી માર્કંડજી,
નમસ્કાર
આપની સંવેદનાઓ સર આંખો પર.
...શ્રી માર્કંડજી,
નમસ્કાર
આપની સંવેદનાઓ સર આંખો પર.
સુંદર અને આજની પેઢીને કડવાણીની જેમ પીવડાવવી જોઈએ એવી મનને "સ્વસ્થ" રાખી શકે એવા વિચારોથી છલોછલ ભાવ અને ભાવનાને સલામ.
મારા બ્લોગ www.drmahesh.rawal.us ની મુલાકાત જરૂર લેશો, મારી ગઝલોમાં પણ આપને સત્યની સ્વાદિષ્ટતા અને વાસ્તવિકતાની કડવાશ મળશે...!ડૉ. મહેશ રાવલhttp://www.drmahesh.rawal.usnoreply@blogger.com