tag:blogger.com,1999:blog-316057678596783889.post9209649647353578352..comments2022-03-31T02:30:14.770+05:30Comments on Markand Dave - मार्कण्ड दवे -GUJARATI ARTICLES: સળીખોર-C.M.?Markand Davehttp://www.blogger.com/profile/17453483015065286737noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-316057678596783889.post-34981808914522731322010-06-22T23:03:57.101+05:302010-06-22T23:03:57.101+05:30REPLY
RESP. SHRI AMRISHBHAI,
આપના પ્રતિભાવ બદલ ...REPLY

RESP. SHRI AMRISHBHAI,

આપના પ્રતિભાવ બદલ આનંદ વ્યક્ત કરૂં છું.

ઈશ્વર કૃપાથી, હંમેશાં કોઈ લેખ આપોઆપ લખાય ત્યારે તેમાં કોઈ પ્રયત્ન વગર શબ્દની સરવાણી વહે છે.આપની સરવાણી આપોઆપ વહેતી અનુભવીને મનને ઘણુંજ સારૂં લાગ્યું.

હું પણ એક કૉમન મેન અને ગુજરાતી તરીકે, રાજકારણના કિચડને ધિક્કારું છું, અને કમસે કમ આપણા ગુજરાતના જવાબદાર નેતાઓ,ચાહે કોઈ પણ પક્ષના હોય તેઓ ગુજરાતના સંસ્કાર અને ગુજરાતીપણાના ગૌરવને, બટ્ટો લગાડે તેવી પ્રવૃત્તિ ના કરે તેવી આશા રાખીએ તે સાવ વ્યર્થ નથી. ન.મો.એ પણ સમજવાની જરૂર છેકે, સફળતાને સર પર ચઢાવવા જેવી નથી. તેમનો પ્રામાણિકતા, પ્રજા ઉપયોગી કાર્ય કરવાનું ઝનુન,કેટલીક તોછડાઈ ભરેલી વર્તણૂંક પાસે ઝાંખા પડી જાય તે તેઓ ક્યારે સમજશે.

બાકી તો, અત્યારે ગુઅજરાતના લોકોની મહેનતને કારણે, સમૃદ્ધ થયેલા ગુજરાત અને ગુજરાતના વિકાસની ઈર્ષા કરનારાને એક પણ તક આપવા જેવી નથી.

ભગવાન બધુંજ જુવે છે. ન.મો. અને નીતીશ પ્રકરણ ગુજરાતના ઈતિહાસ માટે કલંક સમાન ગણાશે. કારણકે બંને પક્ષે બાલીશતા આચરાઈ છે તે એક હકિકત છે.
માર્કંડ દવે.MARKAND DAVEnoreply@blogger.comtag:blogger.com,1999:blog-316057678596783889.post-72662381367145781112010-06-22T22:42:52.073+05:302010-06-22T22:42:52.073+05:30Fw: સળીખોર-C.M.? Bhagvan Jane....
સળીખોર-C.M.? Bha...Fw: સળીખોર-C.M.? Bhagvan Jane....
સળીખોર-C.M.? Bhagvan Jane....
Tuesday, June 22, 2010 5:04:40 PM
From:
"Amrish Vaidya"
To:

Shri Markand Bhai

Tamaro lekh read out kryo. ekandare good chhe.

Shri Narendra Modi e Bihar ne koshi pur ma help kari ne koi top noti fodi.

Bhukamp vakhate Bihar Sarkare ( Lallu Yadave C/O Rabdi devi ) e madad mokli hati to Bihar na C.M. e JASH lidho noto.

Madad hamesha muddhi vali ne thay chhe nahi ke muddhi kholi ne.

Mari jem tame pan GUJARATI chho. Bihar ane UP na Bhaiya ane KADVA Gujarat ma avi ne GUJARATI o ni roji chhinve chhe te Common Man ne nahi khabar hoy ?

Aam to Gujarati o pan USA jai ne set thaya chhe pan Bihari and UP na jeva durty nathi ke khay tya thukta nathi.

Common Man ne Bihari o ke jeo Gujarat ma vasela chhe ( khas kari ne Amdavad ane surat ma temna VOTE ni chhinta Vadhare chhe. Ane a hakikat chhe.)

Tamari ichha na hoy to tamara phota no sadupyog pan kayda mujab nathi kari shakato te tamne yad hase.

Nitish Kumar , Navin Patnayak ane Narendra Modi tney ek j rashi na chhe pan 3 jan ni life style ma lot of change chhe.

Nitish Kumar ane Navin Patnayak ochhi security sathe Bucycle par fare chhe Reban na sun glass nathi paherta ane koi bole to tene bolava na devani ichha pan nathi rakhta Nitish kumar ane Navin Patnayak badha ne bolva no chance ape chhe.

Orrissa ma vagar vibrante good investment ave chhe . Google ma search karjo. ane have Bihar ma pan.

Ane hu koi politician nathi ke Congress valo pan nathi pan ketkik vat samjva jevi hoy chhe.
hu em pan nathi kehto ke cogress na karane desh no vishas thayo ulta nu congress se desh ne nirakshar rakhi ne pacchat rakhyo chhe. Je vikas thayo chhe e praja jore ane takat thi thayo chhe.

Kadach mari vat tamne na pan game Common Man na agaist ma lakhi chhe etle pan tame opinion magyo etle ek GUJARATI tarike apyo.

Tamaro reply male to mane gamse.

Pranam.

AmrishAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-316057678596783889.post-65193908956003081242010-06-22T06:53:08.329+05:302010-06-22T06:53:08.329+05:30અરે ભાઇ, હવે તો છાપા વાળા અને ટીવી વાળા ય ફૂગ્ગો ફ...અરે ભાઇ, હવે તો છાપા વાળા અને ટીવી વાળા ય ફૂગ્ગો ફૂલે એના કરતાં વધારે ફૂલાવે અને પછી સારામાંયની ટાંકણી વેચવા કાઢે ... જેને ફોડવો હોય તે ભાવ બોલે ..કોલમ સે.મી પ્રમાણે ૧૬ કે ૩૨ પાના જ ભરવાના ને ? કે ૧૦ – ૨૦ સેકન્ડના ગરમા ગરમ સ્લોટ પર ભાત કોણ બનાવે, બધાને બીરીયાની જ જોઇએ છે ને ? હવે જે વાંચ્યું કે જે વાંચવા મળ્યું તે તો લખનારની કલમે કોની ચા પીધી તે પર આધાર નહિ ? સંવાદને વિવાદમાં ફેરવી નાખીને ભારતની પ્રજાને ગુમરાહ કરવામાં કયાં હવે જરાય વાર લાગે છે ? અપાય એટલું આપીને ભૂલી જવાની આદત વાળા ગુજરાતીઓ તો .. મૂકોને પંચાત વાળા અભિગમથી પોતાની મસ્તીમાં પાંચના સાડા પાંચ કરોડ થયા કે છ નો હિસાબ ક્યાં લગાવે છે ? અને રહી વાત ‘સળી’ની .... સાલ્લું રાજનીતીમાં સળી તો બહુ નાની પડે હવે ... સળીયાખોર લોકોનો જમાનો છે.અને હવે એમ ના પૂછતા કે સળીયો કોણ અને ક્યાં નાંખે છે ? બાપડી પ્રજા જીવે છે એ જ મોટી વાત છે.AKHIL sutariahttp://www.akhiltv.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-316057678596783889.post-10200084453464697482010-06-21T21:31:21.641+05:302010-06-21T21:31:21.641+05:30I forgot to mention.... above texts are from www.s...I forgot to mention.... above texts are from www.sandesh.com and www.timesofindia.com

My Apology.

Regards,

Raj MacwanRaj Macwanhttp://www.idonthavewebsite.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-316057678596783889.post-66927446628981589812010-06-21T21:00:48.965+05:302010-06-21T21:00:48.965+05:30પટણામાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી વખતે આ જાહેરખબરો...પટણામાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી વખતે આ જાહેરખબરોનો ભવાડો થયો ને નીતિશે ભાજપનંુ નાક વાઢી લીધું ત્યારે ભાજપના નેતાઓએ ફિશિયારી મારતાં જાહેર કરેલું કે ભાજપ પોતાના આત્મગૌરવ અને આત્મસન્માનના મુદ્દે કોઈ સમાધાન નહીં કરે. હવે નીતિશકુમારે જાહેરમાં ભાજપની આબરૃના ધજાગરા ઉડાવી દીધા અને ભાજપને બે કોડીનો કરી દીધો ત્યારે ભાજપનું એ આત્મસન્માન ક્યાં ગયું ? રાજકારણમાં ગમ ખાઈને રહેવું પડતંુ હોય છે ને સમાધાનો કરવાં પડતાં હોય છે પણ આ રીતે કોઈ તમને લાત મારીને ભગાડી મૂકે અને એ પછીય તમે ચૂપ રહો એ હદનું વર્તન એ સમાધાન ના કહેવાય પણ નપુંસકતા કહેવાય.

આ ઘટનાક્રમ પછી ગુજરાતની પ્રજાએ પણ એક બાબત અંગે વિચારવંુ જોઈએ. દેશનાં બીજાં બધાં રાજ્યોમાં ભાજપનું ધોવાણ થયું છે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓ ભાજપના પડખે અડીખમ બનીને ઊભા રહ્યા છે અને તેનો બદલો તેમને કઈ રીતે મળી રહ્યો છે ? પોતાને બિનસાંપ્રદાયિક નેતાઓમાં ખપાવવા માટે સતત ફાંફાં મારતા નીતિશકુમાર જેવા નેતાઓ ગુજરાતની પ્રજાનું આ રીતે અપમાન કરે અને ભાજપના નેતાઓ તમાશો જોયા કરે તેને માટે ગુજરાતની પ્રજા ભાજપને મત આપે છે ને ભાજપની સરકારને ચૂંટે છે ? નીતિશની આ ચેષ્ટા સામે ભાજપનો કોઈ નેતા ચૂં ક ચાં કરતો નથી કે ગુજરાતીઓના તેમણે કરેલા અપમાન સામે બોલતો નથી તે જ શું બતાવે છે ? અને આ બધું જોયા પછી ગુજરાતની પ્રજાએ ભાજપના નેતાઓને પણ એક સવાલ પૂછવો જોઈએ કે તેમના માટે ગુજરાતની સાડા પાંચ કરોડની પ્રજાનું ગૌરવ મહત્ત્વનું છે કે મુસ્લિમ મતો માટે તેમના પગોમાં આળોટતા અને ગુજરાતનું અપમાન કરી તેને તમાચો મારતા નીતિશકુમાર જેવા નેતાઓની દોસ્તી ? અત્યારે તો એવું લાગે છે કે ભાજપ માટે નીતિશની દોસ્તી જ વધારે મહત્ત્વની છે કેમ કે તેમની દોસ્તીને કારણે સત્તા મળવાની છે. ગુજરાતની પ્રજાનું ગૌરવ તો ગધેડે ગવાય છે, તેની કિંમત શું ? કંઈ જ નહીં. ભાજપના નેતાઓ એવું માનતા લાગે છે અને એટલા માટે જ ચૂપ છે. બાકી નીતિશ સામે હરફ પણ નહીં ઉચ્ચારવા માટે બીજું ક્યું કારણ હોઈ શકે ?

Is Narendra Modi a liability for GUJARATI outside Gujarat?

TALKING POINTS

APRIL 27

At the launch of his book compiling his speeches on B R Ambedkar, Modi said the dalit icon had converted to Buddhism as the religion was native to India rather than Islam and Christianity which were not. "He converted to a religion, Buddhism, which was originated in Hindustan like Hinduism, " he said

JUNE 9

Advertisements in Bihar dailies proclaiming progress in integrating minorities in the mainstream in Gujarat showed photos of Muslim girls from Azamgarh. The photograph was misleading as the girls were from UPRaj Macwanhttp://www.idonthavewebsite.comnoreply@blogger.com