Sunday, January 17, 2010

ભજ ગોવિંદમ (રચયિતા-પરમપૂજ્ય જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્યજી)

મહાન પરમપૂજ્ય જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્યજી ભગવાન.
જન્મ-૭૮૮(CE)
જન્મસ્થળ-કલડી,કૅરાલા,ભારત.
વિદેહ મૂક્તિ-૮૨૦(CE) સ્થળ-કેદારનાથ,ઉત્તરખંડ,ભારત
સદગુરુ-પૂજ્ય શ્રીગોવિંદ ભાગવદપદ.
તત્વજ્ઞાન-અદ્વૈત વેદાંત.
श्रुति स्मृति पुराणानामालयं करुणालयं|
नमामि भगवत्पादशंकरं लॊकशंकरं ||

૧. પરમપૂજ્ય જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્યજી ભગવાનના જન્મ,(નામ્બુંદ્રીબ્રાહ્મણ) માતાપિતાના લગ્નના વર્ષો બાદ ત્રિચૂરના મંદિરમાં ઘણીજ પ્રાર્થના-બાધા બાદ થયો હતો.
૨.ફક્ત પાંચ વર્ષની ઉંમરે યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત થયા પછી,ફક્ત આઠ જ વર્ષની ઉંમરમાં હિંદુ શાસ્ત્રના ચારેય વેદમાં પારંગત થઇ મેઘાવીપણું સિધ્ધ કર્યું.
૩.શ્રીજગદગુરુની સાવ યુવાન વયે પિતાનું દેહાવસાન થયું.સંસારની મોહમાયામાં લપટાયા વગર,પૂજ્ય માતાશ્રીની સંમતિ મેળવી સંન્યાસ ધારણ કરી,સાચા સદગુરુની શોધમાં ઉત્તરભારત બાજુ નિકળી પડ્યા.
૪.ભ્રમણ કરતાં-કરતાં નર્મદા કિનારે પૂજયશ્રીગોવિંદ ભાગવદપદ સ્વામી નો મિલાપ થયો,જેમાં સદગુરુ સ્વામીશ્રીના અનેક પ્રશ્નોના શ્રીશંકરાચાર્યજીએ પાઠવેલ,તત્કાળ ઉત્તરમાં,"અદ્વૈત વેદાંત"ના તાત્વિક વિચારોથી પ્રભાવિત થઇ,શ્રીસદગુરુએ એમને શિષ્ય તરીકે સ્વીકાર્યા.
૫. "અદ્વૈત વેદાંત"ના પ્રચાર માટે "બ્રહ્મસૂત્ર" ની રચના કરવા શ્રી સદગુરુએ પ્રોત્સાહિત કર્યા.ભારત ભ્રમણ દરમિયાન શ્રીશંકરાચાર્યજીને કાશીમાં સ્વયં ભગવાનશ્રીકાશીવિશ્વનાથ શંકરે (અસ્પ્રુશ્ય જન સ્વરુપે) તથા ચારવેદ(ચારશ્વાન સ્વરુપે) સાક્ષાત દર્શન આપ્યાં.શ્રીશંકરાચાર્યજીએ સાષ્ટાંગ દંડવત કરી"મનિશા પંચકમ" ના પાંચ શ્લોકની રચના કરી,જ્યારે બદ્રીકેદારમાં સુપ્રસિધ્ધ,"ભાસ્ય"ની રચના કરી.
૬.હિંદુ તત્વજ્ઞાનના જ્ઞાતા,"મિમાંસા"ના રચયિતા,એવા,પ્રયાગના ગુરુ શ્રી કુમારિલ ભટ્ટના કહેવાથી તેમના કર્મકાંડી શિષ્ય શ્રીમંડન મિશ્ર સાથે શ્રીશંકરાચાર્યજીએ કરેલો શાસ્ત્રાર્થ,જેમાં શ્રીમંડન મિશ્રાનાં ધર્મપત્ની"ઉભય ભારતી"એ નિર્ણાયક તરીકે ભાગ ભજવ્યો હતો,જેમાં સતત પંદર દિવસના શાસ્ત્રાર્થના અંતે શ્રી મંડન મિશ્રાએ હાર સ્વીકારી હતી પરંતુ આ શાસ્ત્રાર્થ વિજ્યને સાર્થક કરવાશ્રીમંડન મિશ્રાનાં ધર્મપત્ની"ઉભય ભારતી"એ,શ્રીશંકરાચાર્યજીને પોતાની સાથે શાસ્ત્રાર્થ કર્યા બાદ જ વિજ્ય પ્રાપ્તિ થશે તેમ જણાવતાં,એમની સાથે પણ શાસ્ત્રાર્થમાં વિજ્ય મેળવતાં,શાસ્ત્રાર્થની શરત પ્રમાણે શ્રી મંડનમિશ્રાએ સંસારનો ત્યાગ કરી"સુરેશ્વરાચાર્ય"નામ ધરી સંન્યાસ ધારણ કર્યો.
૭.ત્યારબાદ ભ્રમણ કરતા તેઓ મહારાષ્ટ્ર પહોંચ્યા,જ્યાં શ્રીશૈલમમાં તેઓએ ભગવાન શિવ ની સ્તુતિ,"શિવનંદલહેરી"ની રચના કરી.
૮.ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ગિરનાર,સોમનાથ,પ્રભાસપાટણ,દ્વારકા,બૅટ દ્વારકા,માં પોતાની અદ્વેત વેદાંત વિચારધારાનો વિસ્તાર કર્યો.
૯.પરમપૂજ્ય જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્યજીએ અદ્વૈત વેદાંતના અભ્યાસ માટે
(૧)પૂર્વ ભારતના ઑરિસ્સાના પુરીમાં," જ્યોર્તિમઠ"(પ્રથમ મઠાધીપતિ-"શ્રીપદ્મપદાચાર્ય")
(૨) પશ્ચિમ ભારતમાં,ગુજરાત,દ્વારકામાં,"શારદા મઠ"(પ્રથમ મઠાધીપતિ-"શ્રીહસ્તમલ્કાચાર્ય")
(૩)ઉત્તર ભારતના ઉત્તરાંચલમાં,"શૃંગેરી મઠ."(પ્રથમ મઠાધીપતિ-"શ્રી ટોટકાચાર્ય")
(૪)દક્ષિણ ભારતના કર્ણાટકમાં,"કાંચી મઠ"(પ્રથમ મઠાધીપતિ-શ્રીસુરેશ્વરાચાર્ય")
ની સ્થાપના કરી,આખાએ ભારતને આવરી લીધું.
૧૦.હિંદુશાસ્ત્રના ચાર વેદ,ઉપનિષદ,ઉપરાંત અનેક ધાર્મિક ગ્રંથો આધારીત"અદ્વૈત વેદાંત"નો સિધ્ધાંત કાયમ કર્યો,ઉપરાંત ભાસ્ય (પ્રવચન),પ્રકરણ (અધ્યાત્મિક ગ્રંથ),સ્ત્રોત્ર (ગેય સ્વરુપમાં શ્લોક,ભજન) દ્વારા હિંદુધર્મને જીવન જીવવાની કળા સાથે જોડી હિંદુ ધર્મને એક સંસ્કૃતિ સ્વરુપે સ્થાપિત કર્યો..
૧૧.સન ૧૯૮૩ માં shri G.V.Iyer દ્વારા "આદિ શંકરાચાર્ય" નામ ની મંજુરી મેળવી,સંપૂર્ણ સંસ્કૃત ભાષામાં ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું,જેમાં પરમપૂજ્ય જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્યજી ભગવાને કરેલાં તમામ જીવન-કાર્યને સુંદર રીતે આવરી લેવાયું છે.
માર્કંડ દવે.તા.૦૭-૧૦-૨૦૦૯.

ભજ ગોવિંદમ

(રચયિતા-પરમપૂજ્ય જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્યજી)

भज गोविंदम,भज गोविंदम,भज गोविंदम मूढ़मते|
संप्रप्ते सन्निहिते काले,नहि नहि सक्षति डुकृग्नूकरणे||
भज गोविंदम मूढ़मते| (१)

मूढ़ जहीहि धनागम तृष्णा,कुरु सदबुद्धि मनसि वितृष्णाम|
यल्लभसे निजकर्मोपात्तं,वित्तं तेन विनोदय चित्तम||
भज गोविंदम मूढ़मते| (२)

नारीस्तनभरनाभिदेशं,दृष्टवा मागा मोहावेशम|
एतन्मांसवसादिविकारं,मनसि विव्हिन्तय वारंवारम||
भज गोविंदम्,मूढ़मते| (३)

नदिनीदलगत जलमति तरलं,तदवज जीवित मतिशय चपलम|
विद्दि व्याध्यभिमान गस्तं,लोकं शोकहतं च समस्तम||
भज गोविंदम्,मूढ़मते|(४)

यावद् वित्तोपार्जन सक्तः,तावन् निज परिवारो रक्तः|
पश्चाज् जीवति जर्जर देहे,वार्ता कोपि न पृच्छति गेहे||
भज गोविंदम्,मूढ़मते|(५)

यावत्पवनो निव्सिति देहे,तावत् पृच्छति कुशलं गेहे|
गतवति वायौ देहापाये,भार्या भिभ्यति तस्मिन्काये||
भज गोविंदम्,मूढ़मते| (६)

बालस्तावत् क्रीडासक्तः,तरुणस्तावत्तरुणी रक्तः|
वृध्धस्तावच्चिन्तामग्नः परमे ब्रह्मणि कोपि लग्नः||
भज गोविंदम्,मूढ़मते| (७)

का ते कान्ता कस्ते पुत्रः,संसारोयमतीव विचित्रः|
कस्य त्वं कः कुत आयातः,तत्वं चिन्तय तदिह भ्रातः||
भज गोविंदम्,मूढ़मते| (८)

सत्संगत्वे निसंगत्वं,निसंगत्वे निर्मोहत्वम्|
निर्मोहत्वे निश्चलतत्वं,निश्चलत्वे जीवन्मूक्तिः||
भज गोविंदम्,मूढ़मते| (९)

वयसे गते कः कामविकारः,शुष्क नीरे कः कासारः|
क्षीणे वित्ते कः परिवारः,ज्ञाते तत्वे कः संसारः||
भज गोविंदम्,मूढ़मते| (१०)

मा कुरु धनजन यौवनगर्वं,हरति निमेषात्कालःसर्वम्|
मायामयमिदमखिलं बुद्द्ध्वा,ब्रह्मपदं त्वं प्रविश विदित्वा||
भज गोविंदम्,मूढ़मते| (११)

दिनयामिन्यो सायं प्रातः,शिशिरवसन्तौ पुनरायातः|
कालःक्रिडति गच्छत्यायुः,तदपि न मुंचत्याशावायुः||
भज गोविंदम्,मूढ़मते| (१२)

का ते कान्ताधनगतचिन्ता,वातुल किं तव नास्ति नियंता|
त्रिजगति सज्जनसंगतिरेका भवति भवार्णवतरणेनौका||
भज गोविंदम्,मूढ़मते| (१३)

जटिलो मुंडी लुंचित केशः,काषायाम्बर बहुक्रुत वेषः|
पश्यन्नपि च न पश्यति मूढः,ह्युदरनिमित्तं बहुकृतवेषः||
भज गोविंदम्,मूढ़मते| (१४)

अंग गलितं पलितं मुंडं,दशनविहीनं जातं तुंडम्|
वृध्धो याति गृहित्वा दंडं,तदपि न मुंचत्याशा पिंडम्||
भज गोविंदम्,मूढ़मते| (१५)

अग्रे वहिनःपृष्ठे भानुः,रात्रो चुबुकसमर्पित जानुः|
करतलभिक्षस्तरुतलवासः,तद्दपि न मुंचत्याशापाशः||
भज गोविंदम्,मूढ़मते| (१६)

कुरुते गंगासागर गमनं,व्रतपरिपाल न मथवा दानम्|
ज्ञानविहीनः सर्वमतेन,भजति न मुकिंत जन्मसतेन||
भज गोविंदम्,मूढ़मते| (१७)

सुरमन्दिर तरुमूल निवासः,शय्या भूतलमजिनं वासः|
सर्वपरिग्रह भोग त्यागः,कस्य सुखं न करोति विरागः||
भज गोविंदम्,मूढ़मते| (१८)

योगरतोवा भोगरतोवा,संगरतोवा संगविहीनः|
यस्य ब्रम्हणि रमते चित्तं,नन्दति नन्दति नन्दत्येव||
भज गोविंदम्,मूढ़मते| (१९)

भगवद् गीता किंचिदधीता,गंगाजललवकणिका पीता|
सकृदपि येन मुरारिसमर्चा,क्रियते तस्य यमेन न चर्चा||
भज गोविंदम्,मूढ़मते| (२०)

पुनरपि जननं पुनरपि मरणं,पुनरपि जननी जठरे शयनम्|
ईह संसारे बहुदुस्तारे,कृपयापारे पाहि मुरारे||
भज गोविंदम्,मूढ़मते| (२१)

रथ्याचर्पट विरचितकन्थः,पुण्यापुण्य विवर्जितपन्थः|
योगी योग नियोजीतचित्तः,रमते बालोन्मत्तवदेव||
भज गोविंदम्,मूढ़मते| (२२)

कस्त्वं कोहं कुत आयातः,का मे जननी कोमे तातः|
ईति परिभावय सर्वमसारं,विश्वं त्यक्त्वा स्वप्न विचारम्||
भज गोविंदम्,मूढ़मते| (२३)

त्वयि मयिचान्यत्रैको विष्णुः,व्यर्थंकुप्यसि मय्यसहिष्णुं|
भव समचित्तःसर्वत्र त्वं,वांछस्यचिराधदि विष्णुत्वम्||
भज गोविंदम्,मूढ़मते| (२४)

शत्रो मित्रे पुत्रे बन्धौ,मा कुरु यत्नं विग्रहसन्धौ|
सर्वस्मिन्नपि पश्यात्मानं,सर्वत्रोत्सृज भेदाज्ञानम्||
भज गोविंदम्,मूढ़मते| (२५)

कामं क्रोधं लोभंमोहं,त्यकत्वात्मानं पश्यति सोहम्|
आत्मज्ञानविहिना मूढाः,ते पच्यन्ते नरकनिगूढाः||
भज गोविंदम्,मूढ़मते| (२६)

गेयं गीता नाम सहस्त्रं,ध्येयं श्रीपतिरुपजस्नम्|
नेयंसज्जनसंगे चित्तं,देयं दीनजनाय च वित्तम्||
भज गोविंदम्,मूढ़मते| (२७)

सुखतः क्रियते रामाभोगः,पश्चाद्धन्त शरीरे रोगः|
यद्यपि लोके मरणं शरणं तदपि न मुंचति पापाचरणम्||
भज गोविंदम्,मूढ़मते| (२८)

अर्थमनर्थं भावय नित्यं,नास्ति ततः सुखलेशःसत्यम्|
पुत्रादपि धनभांजां भीतिः,सर्वत्रैषा विहिता रीतिः||
भज गोविंदम्,मूढ़मते| (२९)

प्राणायामं प्रत्याहारं,नित्यानित्य विवेक विचारम्|
जाप्यसमेत समाधि विधानं,कुर्ववधानं महदवधानम्||
भज गोविंदम्,मूढ़मते| (३०)

भवमुक्तःगुरु चरणाम्बुज निर्भर भक्तः,संसारादचिराद् भवमुक्तः|
सेन्दिय मानस नियमादेवं,द्रक्ष्यसि निजह्यदयस्थं देवम्||
भज गोविंदम्,मूढ़मते| (३१)

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.