Saturday, October 23, 2010

રણજિત રજવાડા- Ranjeet Rajwada

Saregamapa Singing Superstar  - Ranjeet Rajwada

રણજિત રજવાડા- Ranjeet Rajwada

જન્મદિન- ૧૩ ડીસેમ્બર ૧૯૯૨.

જન્મસ્થળ- જયપુર.

સંગીતગુરુ -ઉસ્તાદ પંડિતશ્રીચિરંજીલાલજી તન્વર.

પસંદગી- ગઝલગાયકી

અભ્યાસ- ધોરણ-૧૨.(હાલ વિલ્સન કૉલેજ)

ગમતા ગાયક કલાકાર- ગુલામ અલીજી, સોનુનિગમ, લતાજી, મોહંમદ રફીજી, મહેંદી હુસૈનજી.

ગમતું ગીત-અજહુ ન આયે બાલમા.

મહત્વની ક્ષણ- ૧૩ વર્ષની વયે, સુશ્રીલતાજી સમક્ષ ગઝલ ગાયકીની તક.

ઍવોર્ડ્સ- ડૉ.અબ્દુલ કલામશ્રીના વરદ હસ્તે, ૨૦૦૫ નો `બેસ્ટ સિંગર` ભાગ્યશ્રી ઍવોર્ડ.

હાલ પ્રતિયોગી- સારેગામાપા સિંગિંગ સુપરસ્ટાર-૨૦૧૦.( `યારાં દી ટોલી`, મૅન્ટોર-શ્રી દલેર મહેંદીજી.)

=======

પ્રિય મિત્રો,

માત્ર પાંચ વર્ષની વયે, ગઝલગાયક પિતાનો વારસો રાખવો હોય તેમ, રણજિત રજવાડાએ, હારમોનિયમ હાથમાં પકડ્યું પછી, પાછું વાળીને જોયું નથી.

હાલમાં, સારેગામાપા સિંગિંગસુપરસ્ટાર-૨૦૧૦ ના પ્લેટફોર્મ પરથી,સહુથી યુવા પ્રતિયોગી તરીકે, રાતોરાત સ્ટારડમ પામેલા રણજિતની ચાહના, તે પરથી મપાય છેકે, ફૅસબુક પર તેની ફૅન ક્લબ સાકાર થઈ છે. મુંબઈ ઑડિશન દ્વારા, પસંદ થયેલ રણજિત, ગઝલગાયકી ઉપરાંત અન્ય ફીલ્મી ગીતગાયકીમાં પણ માહિર છે, તે તેણે સાબિત કરી દીધું છે.

ચાલો, આજે રણજિતની અદભૂત ગાયકીનો અલભ્ય લાભ આપણે પણ માણીએ.નીચે જણાવેલ પર્ફોર્મન્સને, ખાસ બૂસ્ટ અને રીવર્બથી સજાવેલ છે
.HAVE A FUN N` JOY..!!

ડાઉનલૉડ લિક્સઃ-


૧.  ગઝલ - ઉનસે નૈન મિલા કર દેખો.



http://www.4shared.com/audio/D24_dP4k/ranjit_unase_naina_milaakara_d.html

૨. ગીત- કેસરિયા બાલમ.



http://www.4shared.com/audio/OuydvIzF/ranjit_kesariya_balam_padharo.html

૩. ગીત- ચીઠ્ઠી આઈ હૈ.



http://www.4shared.com/audio/3UgG4Tay/ranjit_chiththi_aayi_hai.html


૪. ગઝલ- ચૂપકે-ચૂપકે.



http://www.4shared.com/audio/l-f-Oniu/ranjit_chupake_chupake_raat_di.html

૫.ગઝલ- હંગામા હૈ ક્યું.



http://www.4shared.com/audio/-uJl8Klj/ranjit_hangama_hai_kyu.html

૬. ગઝલ-કલ ચૌંધવીઁ કી રાતથી



http://www.4shared.com/audio/ypVT1hu3/ranjit_kal_chaudhavi_ki_raat.html

૭.પારા પારા હુઆ



http://www.4shared.com/audio/89QH_YQQ/Ranjeet_Rajwada_.html

આપને લાગે છે, આપણા દેશનું સંગીત સલામત હાથમાં, સુરક્ષિત છે?


માર્કંડ દવે. તા.૨૩ ઑક્ટોબર ૨૦૧૦.

2 comments:

  1. શ્રી માર્કંડભાઈ,

    આપે રણજીત રજવાડા નો પરિચય મૂકી ખૂબજ ઉત્તમ કામ અહીં કરેલ છે.

    રણજીત રજવાડા એ પોતાનું એક સ્થાન સંગીત જગતમાં કાયમ થઇ શકે તેવી ભરપૂર દિલથી કોશિશ કરેલ છે.અને તેની ગાયકી પણ ઉત્તમ છે.

    અભિનંદન !

    http://das.desais.net

    ReplyDelete
  2. Markandbhai, thanks for sharing collection... I would like to hear all gazal of Ranjit Rajwada...

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.