Thursday, October 13, 2011

સાવન મસ્ત મહિનો




સાવન  

આજ પધારો પિયુજી મ્હારા,સાવન મસ્ત મહિનો..,

છમછમ છનકે ઝાંઝર મ્હારા, સાવન મસ્ત મહિનો..,

આજ  પધારો  વાલમ  મ્હારી,સાવન મસ્ત મહિનો..,

રિમઝિમ બરસે પાની પ્રિયાજી,સાવન મસ્ત મહિનો..,

આજ  પધારો  વાલમ  મ્હારી, સાવન મસ્ત મહિનો..,

સાવન મસ્ત મહિનો.., સાવન મસ્ત મહિનો..,

અંતરા-૧,

રાજસ્થાન  સે કપડા લાયો, યુ.પી. કા હૈ કાજલ..,

હરિયાણાના કંગન બાલમ, ગુર્જરી કા હૈ પાયલ..,

કોરસ-રાજસ્થાની કપડા લાયો, યુ.પી. કા હૈ કાજલ.., 

છલછલ  છલકે  ગાગર મ્હારા,સાવન મસ્ત મહિનો..,

આજ  પધારો  પિયુજી  મ્હારા,સાવન મસ્ત મહિનો.., 

સાવન મસ્ત મહિનો.., સાવન મસ્ત મહિનો..,

અંતરા-૨.

પિયુજી  કે   સંગ, કૈસે  બિતે,  મ્હારી   સારી  રાત..,

નયનો  ભારી, તનમન  વારી, હારી  મ્હારી  જાત..,

 ઝળહળ ઝળકે બાલમ મ્હારો,સાવન મસ્ત મહિનો..,

રિમઝિમ બરસે પાની પ્રિયાજી,સાવન મસ્ત મહિનો..,

સાવન મસ્ત મહિનો.., સાવન મસ્ત મહિનો..,

અંતરા-૩.

વાલમ પ્યારી,પ્રેમ પિયાલી..,ભર-ભર દેજો આજ..,  

બાત - બાતમેં,બીત ના જાયે, પ્યાર ભરી યે રાત...,

પલ-પલ પલકેં ભીંગે સાજન,સાવન મસ્ત મહિનો..,

આજ વધાવો પિયુજી મ્હારા,સાવન મસ્ત મહિનો.., 

સાવન મસ્ત મહિનો.., સાવન મસ્ત મહિનો..,

અંતરા-૪.

પિયુજી  પોછેં  કાજલ  મ્હારો  સારી  સારી રાત, 

અંગ-અંગ ટૂટે,ગજરા છૂટે,બિખરી મ્હારી જાત..,

ધકધક ધડકે  રૂદિયો મ્હારો..,સાવન મસ્ત મહિનો...,

રિમઝિમ બરસે પાની પ્રિયાજી,સાવન મસ્ત મહિનો..,


આજ પધારો પિયુજી મ્હારા,સાવન મસ્ત મહિનો..,

છમછમ છનકે ઝાંઝર મ્હારા,સાવન મસ્ત મહિનો..,



આજ પધારો પિયુજી મ્હારા,સાવન મસ્ત મહિનો..,

રિમઝિમ બરસે પાની પ્રિયાજી,સાવન મસ્ત મહિનો..,

આજ  પધારો  વાલમ  મ્હારી, સાવન મસ્ત મહિનો..,

સાવન મસ્ત મહિનો.., ગાયક-સાવન મસ્ત મહિનો..,

માર્કંડ દવે.તા-૨૪-૦૮-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.