Monday, August 16, 2010

Papa CJ Jokes.

Papa CJ  Jokes.

"  ( In UK.) તમે, તમારી મૂવીમાં, અઢળક સેક્સ પીરસો છો,
( In India.) અમે અમારા મૂવીમાં, હીરો-હીરોઈનને (નર-નારી), ઝાડ ફરતે, માત્ર  ગીતો ગાતાં, બતાવીએ છે...!!
........છતા. તમારા કરતાં, અમારા ભારતની કુલ  વસ્તી ૧.૧૦ કરોડ થી વધારે છે..!!"

- Papa CJ  ( Stand-up comedian from India.)

=============

જાણવા જેવું ;

નામઃ- પાપા સીજે. Papa CJ

ઉંમર- ૩૩ વર્ષ.

જન્મસ્થળ- દીલ્હી (ભારત)

Zodiac Sign:    Pisces

અભ્યાસ -

* શાળાકિય અભ્યાસ, Lawrence School, Sanawar, હિમાચલ પ્રદેશ.

* પૉસ્ટ ગ્રેજ્યુએશન , MBA.  (Calcutta and University of Oxford )

Occupation:    Stand-up Comedian.

* પ્રથમ પ્રારંભ - The Edinburgh Fringe Festival in November. 2004.

*  સન ૨૦૦૮માં, તેમણે,  Last Comic Standing 6 on NBC.માં ભાગ લીધો અને હજારો પ્રતિસ્પર્ધીઓમાં, થી ફાઈનલ ટૉપ ૧૦ સુધી પહોંચી ગયા.

* `Edinburgh Fringe Festival`માં ભાગ લેવા આમંત્રણ મળ્યું, જ્યાં તેમની ખૂબ સરાહના થઈ.

* અત્યાર સુધી તેઓએ, નૉર્થ અમેરિકા, આફ્રિકા, યુરોપ અને એશિયામાં પોતાની કલા દ્વારા ભારતનું નામ રોશન કર્યું છે.

* પાપા સીજે એ, ભારતમાં, ગ્રામીણ વિસ્તારનાં બાળકોને, શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસ મળે તે માટે, 'One Child', નામની ચેરિટિ સંસ્થા સ્થાપી છે.
The bulk of One Child's funding comes from Papa CJ's comedy

નોંધઃ- ભારતના બધાજ, સ્ટેન્ડ અપ કૉમેડીયન, `શેખર સુમનો` સાંભળો છો?

છોડો, તેઓ નહીં સમજે..!! ( Find out more about, `One Child` at;  http://www.one-child.net )

( One ChildPapa CJ founded the charity, 'One Child', which provides for the education, health and overall development of children in rural India. He works with a fellow Director to raise awareness and funds for this organisation, whose work covers formal and informal education, child and women's health, microfinance and disaster preparedness.)

Make a donation at,  http://www.justgiving.com/onechild

========

પાપા સીજે નાં, ચબરાકીયાઁ.


* તમારી ધારણા કરતાંભારત અલગ છે....!!  ૭ / ૧૧ ના સમાચારોનો હવે મારો નથી, ન ટેક્સી ડ્રાયવર, નથી બ્લડી ચીકન ટીક્કા મસાલા, આખો દેશ હવે ભરેલો છે, કમ્પ્યુટર્સ પ્રોગ્રામર્સ અને કૉલ સેન્ટર્સથી...!!

========

* ગયા મહિને,  હું  દીલ્હીની સડક પરથી પસાર થઈ રહ્યો હતો. મેં એક ભીખારીને, ફૂટપાથ પર ભીખ માગતો જોયો. મને થયું ચાલો તેને થોડા નાણાં આપું, એટલામાં મૉબાઈલની રીંગ રણકી. મેં મારો મૉબાઈલ ખીસ્સામાંથી  કાઢ્યો, મારો કૉલ નહતો.

ત્યાંતો, પેલા ભીખારીએ, પોતાનો મૉબાઈલ કાઢ્યો અને તેણે, તેના કાન પર ધર્યો.મને લાગ્યું, બીચારા પાસે, હૉમ કે  લૅન્ડ નથી, તેથી લૅન્ડલાઈન નહીં હોય..!!

ત્યાંજ, તેણે પોતાની ગોદડી નીચેથી લૅપટોપ કાઢી ચાલુ કર્યું અને મૉબાઈલ રીસીવ કરી કહ્યું," હેલૉ, કસ્ટમર સર્વિસ..!!  ધીસ ઈઝ ક્રિસ્ટોફર સ્પીકીંગ..!!"

ભારતથી, UK. સુધી લાંબા થાવ, અહીં નોકરી શોધો, તમામ `રબીશ જૉબ` છે અમે (ભીખારી સુદ્ધાં) તમારી `જૉબ`, ભારતમાં, ઘેર બેઠાં પડાવી લઈ શકીએ છે..!!

========

* ભારતમાં, મારા દાદા  UK માં, જવા આગ્રહ કરતા, તેઓ કાયમ કહેતાકે, ` બિટિશ ઍમ્પાયરમાં, સૂર્ય કદાપી આથમતો નથી..!!`

 અહીં આવીને, જાણવા મળ્યુંકે, ` બ્લડી સૂર્ય, અહીં કદાપી ઉગતોજ નથી` ( વાદળછાયા આકાશને કારણે?)

========

* અહીં આવ્યો ત્યારે, બ્રિટિશ ઈમિગ્રેશન ડીપાર્ટ.માં, મારા ઈગ્લીશ નૉલેજનો ટેસ્ટ લીધો.
 
ટેસ્ટમાં મને ખાલી જગ્યા પૂછાઈ,` To be or not to ________` :   વિકલ્પ આપ્યા હતા, `(A) B ; (B) C ?` જોકે, ટેસ્ટમાં, હું   પાસ થઈ ગયો,

એટલામાં એક ઑફિસર આવી મને, પૂછેકે,` યુ ઈંગ્લીશ ; યુ ઈંગ્લીશ? ઈટ ઈઝ વેરી ગુડ ફોર ઈન્ડીંયન, ટુ નૉ ઈંગ્લીશ?`

મેં તેને કહ્યું,` વેલ, યુ આર અલ્સૉ, નોટ ડુઈંગ બેડ, ટુ યોર સેલ્ફ..!!` ( તમેય એટલું ખરાબ ઈંગ્લીશ નથી બોલતા..!!)

========

* તમે (બ્રિટિશર્સ), અમને (ભારતીયને) રોકી શકવાના નથી. અંદાજે બસ્સો વર્ષ, અમારા પર, તમે  રાજ્ય કર્યું, પરંતુ તમારી પૂર્વધારણા બહાર, અત્યારે અમે તમારો પીછો, તમારા જ દેશ સુધી કરી રહ્યા છે..!! ખરેખર, આમ તમે ધાર્યું હતું?


========

* જો મારી, અપસેટ થવાય તેવી, વાતોથી તમે `અપસેટ થયા હોવ તો, હું  તમને `શીટ` નહીં આપી શકું..!!

સમગ્ર જગતને, કામસૂત્રની ભેટ આપનાર, મારા દેશમાંથી,  અહી આવીને, તમારા બ્રિટિશ સેક્સી મૂવીઝમાં,  અમારા  કામસૂત્રને,  હું  તમારી સાથેજ,   અજમાવીશ અને તમે  તેની સંખ્યા ગણજો..!!

========

મિત્રો, ધોળીયાઓના, દેશમાં, એમના ઘર આંગણે પહોંચીને, આટલી સ્પષ્ટ, ખરેખરી  વાત, એક ભારતીય સ્ટેન્ડ અપ કૉમેડીયન,  સંભળાવે?

ધોળીયાઓ તેને જોવા-સાંભળવા, મસમોટી પાઉન્ડની નોટો ખર્ચી ટીકીટ ખરીદે? તેની પ્રત્યેક ચબરાકીને તાળીઓથી વધાવી,` સ્ટેન્ડીંગ ઑવેશન આપે?

એટલુંજ નહીં,  વળી તે પાઉન્ડની આવક, આ ભારતીય સ્ટેન્ડ અપ કૉમેડીયન, ભારતના,  ગરીબ-અનાથ બાળકોના ઉત્કર્ષ માટે, ચેરિટિ કામો માટે સંસ્થા શરૂ કરી, તે આવક આવી સંસ્થાને સમર્પિત કરે...!!

કદાચ, સાચો દેશભક્ત, આનેજ કહી  શકાય?  કે પછી, ભાઈ સુરેશ કલમાડી આણી મડળીને?

આ સવાલનો જવાબ, આપને મળે તો, મને જરૂર જણાવજો.

માર્કંડ દવે. તાઃ ૧૬ ઑગસ્ટ ૨૦૧૦.

==============

Great Comedy for a Great Cause


* Once a year, Papa CJ invites world-class international comedians to perform at the Comedy Store in London in support of the One Child charity.

* Papa CJ has been employed by clients in  multiple roles including performing stand-up  comedy live or for TV, as an MC and compere  for corporate events, as a host and presenter  for high profile award ceremonies, as a warm up  act for TV shows, as an auctioneer at charity  events and as a performer at private functions.

Papa CJ  Jokes

http://www.youtube.com/watch?v=phCP-NiLiPs&feature=related

Every Indian Must Watch - Papa CJ

http://www.youtube.com/watch?v=w3LifGJalKE&NR=1

Papa CJ interview

http://www.youtube.com/watch?v=Z1Eo2Y_6Kiw&feature=related

===========

view press articles


"Reliable crowd-killer"
- Time Out

"Papa CJ's material is fresh and up to the minute with a sly sting in the tail"
- Louise Hill, The British Theatre Guide

"Trademark acerbic humour"
- Indian Express

"An unabashed master of the sideswipe"
- The Mirror

"It wasn't an earthquake, it was Papa CJ's comedy"
- The Times of India

"An unbridled laugh riot"
- Asian Age

"He is a wolf in sheepskin."
- Kalpana Bakshi, 8th Grade Science Teacher in letter to Papa CJ’s ex-girlfriend’s parents

"Papa CJ enthralls India"
- NDTV

"A potent mix"
- The Hindu

"Thematically dexterous humour"
- Deccan Herald

"Papa CJ was a laugh riot"
- DNA

=========

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.