Friday, July 15, 2011

પ્રથમ ગુરુ જનેતાનું ઋણ. લોકવાણી.

પ્રથમ ગુરુ જનેતાનું  ઋણ.
લોકવાણી.
સૌજન્ય-ગૂગલ


પ્રિય મિત્રો, 


માનવીના જીવનમાં, મહત્વનો સવાલ એ હોય છેકે, આપણા શરીરના પ્રત્યેક કણ-કણમાં વસતી અને સંસારની પ્રથમ ગુરુ એવી પૂજનીય આપણી  માતાનું ૠણ આપણે ક્યારેય ચૂકવી શકીએ ખરા? શું કોઈ સંસારમાં કોઈ એક એવો શબ્દ પણ છે,જે માતાની યથાર્થ સ્વરૂપે સ્તુતિ કરવા માટે સમર્થ હોય?


આપણા જીવન ઘડતરમાં માતાના યોગદાન અંગે,ચર્ચા સમયે, એક અજાણ્યા સંતને કોઈ સચોટ ઉદાહરણ દર્શાવવાની વિનંતી કરતાં તેઓએ,મને અનાયાસ એક ઉમદા ઉદાહરણ દર્શાવ્યું. સંતે મને કહ્યું, "પોતાના બાળકને સ્તનપાન કરાવતી વેળાએ, માં પોતાના બાળકના ચહેરા પર પોતાની સાડીના પાલવનો છેડો ઓઢાડીને તેને "કૂકડી કૂક" જેવા અવાજ સાથે, સંતાકૂકડીની રમત રમાડતી હોય છે,તેની પાછળનો શુભાશય એ છેકે,"બેટા, કાલે ઉઠીને હું હોઉં કે ન હોઉં..!! પણ આ અજ્ઞાનના અંધારાથી ભરેલા, આ વ્યર્થ સંસારમાં, અત્યારથી જ તું તારો પ્રકાશમય માર્ગ જાતે શોધતાં શીખી જા..!!" 


જોકે, તેથીજ તો સંસારમાં માતાને, બાળકની પ્રથમ ગુરુ હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.


ચાલો આજે,ગુરુપુર્ણિમાના શુભદિને આપણે,પ્રથમ ગુરુમાતાના ગુણગાન કરતી લોકવાણી, ટી.વી. તથા લોકડાયરાના સિદ્ધહસ્ત કલાકાર શ્રીપ્રફુલ હિંગુના સ્વમુખે માણીએ.


M.K.AUDIO-VIDEO RECORDING STUDIO.

AHMADABAD-GUJARAT-INDIA. 


MARKAND DAVE  PRESENTS,


GUJARATI  LOK-VAANI,"JANETA NU ROON."


ARTIST - SHRI PRAFUL HINGU.


JANETA NU ROON PART-1.flv

http://www.youtube.com/watch?v=30YjegLwsUE





JANETA NU ROON PART-2.flv

http://www.youtube.com/watch?v=2hOHG12JyOY




JANETA NU ROON PART-3.flv

http://www.youtube.com/watch?v=-KFe3JEEeXk




JANETA NU ROON PART-4.flv

http://www.youtube.com/watch?v=fatOUSq_wug




JANETA NU ROON PART-5.flv


http://www.youtube.com/watch?v=eCk_pCl3Yo8




JANETA NU ROON PART-6.flv

http://www.youtube.com/watch?v=z9acvu2qb00




JANETA NU ROON PART-7.flv

http://www.youtube.com/watch?v=eAnXb1f2D80





MARKAND DAVE. DT:15-07-2011.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.