મુર્ગાખલી કો ગલગલી
પ્રિય મિત્રો,
બીગબૉસ-૪ માં મહાબલી ખલીના આવ્યા પછી, પ્રતિયોગીના બદલાયેલાં વલણ પ્રમાણે તેમનાં ઉપનામ શું હોઈ શકે?
અને..હા, જેમાં મહાબલી ખલીને સીમા પરિહારે મુર્ગા બનાવ્યા છે તે, નીચે આપેલી રિમિક્સ ફની ઑડીયો લિંક જરૂર માણજો.
* Aanchal Kumar - ફેસ-માઈન્ડલેસ પૂતળી..!!
* Ashmit Patel - ચીનની સર્પાકાર દિવાલ
* Sara Khan - ચીનની દિવાલે ચોંટેલી છીપકલી
* Begum (Ali) Saleem -મૈં ઈધર જાઉં યા ઉધર જાઉં..!!
* Hrishant Goswami - હવા વગરનો ફૂટબોલ..!!
* Manoj Tiwari -બબુવા નૌંટંકીબાજ..!!
* Rahul Bhatt ખલી ચમ્મચ, ઝાઝી મચમચ..!!
* Samir Soni - તૂટેલો (ક્રેક) અરીસો..!!
* Seema Parihar - મૈં કહાઁ,આ ફંસી,આ ફંસી..!!
* Shweta Tiwari - નાચરે કઠપૂતલી..!!
* Veena Malik - નકલી છૂઈમૂઈ-લજામણી..!!
* ધ ગ્રેટ ખલી - મુર્ગાને ગલગલી..!!
સીમા પરિહાર અને ધ ગ્રેટ ખલી - `મુર્ગાને ગલગલી`નો, રિમિક્સ કરેલો, આ ઑડીયો સાંભળીને, ગલગલીયાઁ ના થાય તો, ભોગ કિસ્મતના?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment