Hero Honda Sa Re Ga Ma Pa
પ્રિય મિત્રો,
દુનિયાભરના, ગાયક મિત્રોની પ્રતિભાને નિખારતા, લોકપ્રિય, મ્યુઝિક શૉ, `Hero Honda Sa Re Ga Ma Pa` ફરીથી, ‘Singing Superstar - Best of the Talent’ ની શોધ માટે, વાજતે ગાજતે શરૂ થઈ ગયો છે.
આમાં, સંપૂર્ણ પરફોર્મર માટે,` A unique voice and style and can keep millions entertained`, જેવા ગુણને ધ્યાનમાં લેવાશે.
ભારતની ‘Music Ki Nayi Awaaz’ની શોધ માટે, ભારત અને ભારત બહાર પણ ઑડિશન્સ, આયોજીત કરવામાં આવ્યા.જેમાં હજારો પ્રતિયોગીઓમાંથી મૅગા ફાઈનલમાં, કુલ - ૧૮ ગાયક - ગાયિકા પસંદગી પામ્યા છે.
Vishal-Shekhar, Daler Mehndi and Sajid-Wajid are the mentors who will nurture the talent throughout the season. Purab Kohli will anchor the show.
આ અઢાર ગાયક -ગાયિકાને, છ -છ ના ત્રણ ગ્રૂપમાં વહેંચીને, ત્રણેય મૅન્ટર્સને સોંપવામાં આવ્યા છે.
( Vishal-Shekhar )
1 - Abhishek Mukherjee ; 2 - Kamal Khan ; 3 - Karma Sherpa ; 4 - Maampee Nair ; 5 - Madhura Kumbhar ; 6 - Suganddha Mishrra
( Daler Mehndi )
1 - Abhilasha Venkata Chellum ; 2 - Harnoor Singh Kooner ; 3 - Mugdha Hasabnis ; 4 - Ranjeet Rajwada ; 5 - Sniti Mishra ; 6 - Tajinder Singh Ahuja
( Sajid-Wajid )
1. Altamash Faridi ; 2 -Bishakh Jyoti; 3 - Dipanwita Choudhury ; 4 - Khurram Iqbal ; 5 - Rini Chandra ; 6 - Shreyasi Chakraborty
ચાલો, આપણે કેટલાક પર્ફોર્મર્સની ટેલેન્ટને માણીએ.
Abhilasha Venkata Chellum
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment