Saturday, November 12, 2011

કશ્મકશ.( ભાષાંતરિત-હિન્દી ફિલ્મ.)




કશ્મકશ.( ભાષાંતરિત-હિન્દી ફિલ્મ.)

નામ-શ્રીરવિન્દ્રનાથ ટાગોર.(બંગાળી કથા)




૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે રજૂઆત.

Shri Rabindranath Tagore. (7 May 1861 – 7 August 1941)  `Gurudev`, was a Bengali polymath who reshaped his region's literature and music. Author of Gitanjali and its "profoundly sensitive, fresh and beautiful verse", he became the first non-European Nobel laureate by earning the 1913 Prize in Literature.

મૂળ કથા- નૌકા ડૂબી. (બંગાળી ફિલ્મ)

ફિલ્મ નિર્માણ-મુક્તા સર્ચલાઈટ ફિલ્મ્સ.

નિર્માતા- શ્રીસુભાષ ઘાઈ.

નિર્દેશક/સ્ક્રીન પ્લે-શ્રીૠતુપર્ણો ઘોષ.

ઍડિટીંગ-અર્ઘ્યકમલ મિત્રા.

સિનેમેટોગ્રાફી-સૌમિક હલ્ધર.

રજૂઆત-૪૧મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા. (ગોવા-૨૪,નવેમ્બર,૨૦૧૦.)

વ્યવસાયિક રજૂઆત- જાન્યુઆરી-૨૦૧૧.

ફિલ્મ લંબાઈ-૧૩૫ મિનિટ.

કલાકાર-

૧. પ્રોસેનજિત ચેટરજી,(ફિલ્મી પાત્ર-નલિનાક્ષ ચટ્ટોપાધ્યાય.)

૨. જિસ્શુ સેનગુપ્તા,(રમેશ ચૌધરી.)

૩. રાઈમા સેન, (હેમનલીની.)

૪. રિયા સેન. (સુશીલા-કમલા.)

કથાસાર- રમેશચંદ્ર ચૌધરી એક વકીલછે જે, હેમનલીની સાથે પ્રેમમાં છે. અચાનક રમેશચંદ્રને પિતાના દબાણવશ એક વિધવા માતાની એકમાત્ર દીકરી સુશીલા સાથે લગ્ન કરવાં પડે છે. લગ્ન કરીને પરત આવતાં સાગરમાં તોફાન આવવાથી અનેક નાવ ડૂબી જાય છે. ભાગ્યવશ રમેશચંદ્ર પોતાની વિવાહિત પત્ની સુશીલા સાથે બચી જાય છે અને તેને ઘેર લઈ આવે છે. ત્યારબાદ આગળ કથા સાર (રહસ્ય) ઉજાગર કરવાની મારી ઇચ્છા નથી.


મિત્રો, આપ રવિવાર રજાનો દિવસ, સાચા અર્થમાં માણવા ચાહતા હોય તો, કચકડે મઢેલી કવિતાની આ ફિલ્મ-લિંક, મારા બ્લૉગ પર દર્શાવેલ છે તે અવશ્ય માણશો.


આ ફિલ્મનાં આદરણીય શ્રીગુરૂદેવ ટાગોરજીએ રચેલાં તથા  શ્રીહરિહરનજી તથા શ્રેયા ઘોષાલે ગાયેલાં મધુર ગીતો પણ માણવા લાયક છે. જેની ડાઉનલૉડ લિંક પણ બ્લૉગ પર ઉપલબ્ધ છે.


1.

 http://www.4shared.com/audio/6GecBD_i/Kashmakash-Teri_Seemayen.html





2.

 http://www.4shared.com/audio/B-XT7A6G/TERI_SIMA-SHREYA-KASMAKASH.html





3.

 http://www.4shared.com/audio/cZZCMfMl/nav_meri-hariharn-kashmaksh.html





4.

http://www.4shared.com/audio/oT8U1EAF/Manava_-shreya-kashmakash.html





5.

http://www.4shared.com/audio/coAZEKR5/khoya_kya-hariharan-kashmakash.html






આદરણીય શ્રીટાગોર ગુરૂજીના ચાહકોએ એકવાર-એકવાર-એકવાર આ ફિલ્મ માણવા જેવી છે અને હા આપનો ફિલ્મ રિવ્યૂ બ્લૉગ પર જરૂર પાઠવશો તો આવી કૃતિઓને ઉજાગર કરવાનું, મને જોમ પ્રાપ્ત થશે.

આભાર.

માર્કંડ દવે.તા.૧૨-૧૧-૨૦૧૧.

1 comment:

  1. ખરેખર આ ફિલ્મ વિશે કશી જ ખબર નહોતી. આ ફિલ્મ જરૂર જરૂરથી જોઈશું. ખુબ ખુબ આભાર!

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.