Monday, August 10, 2009

TELL SOMETHING PLEASE.

પ્રિય મિત્રો,

હું આપને ખરા દિલથી અભિનંદન આપવા ચાહું છું,કારણ? મારા ૫૩ (ત્રેપન) વર્ષનો શબ્દ,સ્વર,સંગીત અને ગુજરાતના તથા મુંબઇના કલાજગત,ફીલ્મજગતના અનુભવને કામે વળગાડીને,જ્યારે બ્લોગજગતમાં ડરતાં-ડરતાં પ્રવેશ કર્યો ત્યારે ,સાચું કહું? આપ સર્વેનો આવો ભવ્ય,મીઠો આવકારો મને મળશે તેવી અપેક્ષા ન હતી.નવા નવા કેવા સરસ મિત્રો મળી રહ્યા છે!

પ્રિય મિત્રો,

એક આનંદના સમાચાર.

(૧) શું આપને કોઇપણ ગીત સાંભળ્યા પછી ગમો-અણગમો વ્યક્ત કરવાની ઇચ્છા થાય છે?

(૨) શું આપ સારો કે ભંગાર ટીવી શૉ-સિરીયલ નિહાળીને પ્રતિભાવ આપવાની ઇચ્છા થાય છે?

(૩) શું આપ કોઇ ફિલ્મ નિહાળો,પછી તેનો સ્વતંત્ર રીતે રિવ્યુ લખવાનું મન થાય છે?

(૪) શું આપની પાસે એવું અલભ્ય ગદ્ય-પદ્ય સાહિત્ય,સંગીત,છે? જેનો વારસો નવી પેઢીને આપવાની આપને ઇચ્છા થાય છે?

(૫) આપને નીચે જણાવેલ ગુજરાતી ગીતો વિષે વધારે જાણવાની ઇચ્છા છે?

૦૧. ચાલને પ્રેમમાં ચકચૂર થૈ.
૦૨.દિવસો જુદાઇના જાય છે.રફીજી.
૦૩. દિવસો જુદાઇના જાય છે.સોલી
૦૪. હસ્તાક્ષર.
૦૫.લ્યો અમેતો આ ચાલ્યા.
૦૬.નયનને બંધ રાખીને.
૦૭.પાંદડું ખર્યુંને ઝાડ.
૦૮.ઉંચી મેડી તે મારા.
૦૯.કોઇ આઘેથી વેણું.
૧૦.આજનો ચાંદલીયો.
૧૧.આંખડી છેડે સરગમ.
૧૨.આંખો ભીની હૈયું ભીનું.
૧૩.આટલું બધું વહાલ.
૧૪.અડધી રમતથી.
૧૫.અમથું જરાક અમે પૂછ્યું.
૧૬.બંધ આંખોમાં-શાન
૧૭.ચાલતો રહેજે.કિશોરકુમાર
૧૮.ચાલ્યાજ કરું છું.મૂકેશ.
૧૯.ક્યાંક તું છે.
૨૦.છાનુરે છપનુ કાંઇ થાય નહીં.
૨૧.પાટણથી પટોળાં મોંઘા લાવજો.
૨૨.દરિયાના મોજાં કાંઇ.
૨૩.દિલમાં કોઇની યાદના.
૨૪.એક ઘેરો રંગ છે,મારી ભીતર.
૨૫.એક રજકણ સૂરજ થવાને શમણે.
૨૬.એવું રે અજાણ્યું સગપણ.
૨૭.એક સરખા દિવસ સુખના .
૨૮.એકવાર શ્યામ તારી મોરલી.
૨૯.તારી નજર.પંકજ ઉઘાસ.
૩૦.ફુલ કેરા સ્પર્શથી પણ.
૩૧.ફુલપાંદડી જેવી કોમળ.
૩૨.હર મહોબ્બતના પુરાવા નથી હોતા.
૩૩.હાથમાં કારોબાર રાખ્યો તેં.
૩૪.હોઠથી નામ સરી જાય.
૩૫.હું ને તું.
૩૬.મદિરાનું-આલાપ દેસાઇ.
૩૭.જીવનનો મધ્યાન છતાં એ-ભુપેન્દ્રસિંઘ
૩૮.કહું છું જવાનીને-રફીજી.
૩૯.કહું છું જવાનીને-સોલી.
૪૦.ખડકી ઉઘાડીને ઉંબરે.
૪૧.ખોબો ભરીને અમે એટલું હસ્યાં.
૪૨.ખૂદા તારી પ્રથા.
૪૩.ખુશ્બૂમાં ખીલેલાં ફુલ હતાં.
૪૪.કોઇ ધોધમાર વરસે રે સૈ.
૪૫.કોઇ જોડે કોઇ તોડે પ્રીતડી.
૪૬.કોયલ ઉડી રે ગઇ.
૪૭.સાયબો ચમેલીનું ફુલ.
૪૮.આ મહેફિલ સલામત રહે.
૪૯.મૈયા મારો-પુ.ઉપાધ્યાય.
૫૦.મનમાં ઓમારા મનમાં-શાન.
૫૧.મારી આંખે કંકુના સૂરજ.
૫૨.મન મોર બની થનગાટ કરે.
૫૩.મારો સોનાનો ઘડૂલીયો રે.
૫૪.મારું ચોમાસું ક્યાંક આસપાસ છે.
૫૫.મૌતની એ બાદ તારી ઝંખના કરતો રહ્યો.
૫૬.મેં જ તો એને સતત ઝંખી હતી.
૫૭.મીરાંબાઇ પાછા ઘેર આવો.
૫૮.મોકલી જો તું શકે તો મરણ.
૫૯.મૂખડાની માયા લાગી રે.
૬૦.ને તુ પ્રેમમાં પડ્યો.
૬૧.નહીરે ભુલું.
૬૨.રે નૈના રંગ રુપાળા.
૬૩.નજર્યુંના કાંટાની ભૂલ .
૬૪.નજરને કહી દો કે-મુકેશ.
૬૫.ઓઢણી ઓઢુંને ઉડી જાય.
૬૬.ઓ સિતમગર-જગજીતસિંઘ.
૬૭.પાન લીલું જોયું ને.
૬૮.પાંદડું લીલુંને રંગ રાતો.
૬૯.પંખીઓ એ કલશોર કર્યો -મન્નાડૅ.
૭૦.પંખીડાને આ પીંજરું-મુકેશ
૭૧.પાસપાસે તોયે કેટલા જોજન.
૭૨.પિયુ મારો લીલો લજામણીનો છોડ.
૭૩.પ્રથમ આ ચૂંબન-જગજીતસિંઘ
૭૪.પ્રેમ એટલે કે-સોલી
૭૫.પ્રિય પપ્પા હવે તો તમારા વગર.
૭૬.પ્રિયતમ તુ ક્યાં છે કહે તને મારા સમ.
૭૭.પ્રિયે મને ના છેડ.
૭૮.રાત આખી આસપાસ સુતા ઉજાગરાને.
૭૯.રહેશે મને આ મારી-મનાડૅ.
૮૦.રામ મઢી રે મારી.
૮૧.રુપલે મઢી છે સારી રાત-લતા.
૮૨.સજન મારી પ્રિતડી-મૂકેશ.
૮૨-૧.સજન મારી પ્રિતડી-સુમન કલ્યાણપુર.
૮૩.સનમ તુ જો બને ગુલ-મૂકેશ.
૮૪.હળવે શીત લહેરમાં.
૮૫.સાંવરિયો રે મારો- સોનાલી બાજપાઇ.
૮૬.સપના રુપે ના આવો.
૮૭.મારા સાયબાની પાઘડીએ લાગ્યો.
૮૮.સૉયમાં દોરો.
૮૯.સૂના સરવરિયાની.
૯૦.તમારા અહીં આજ પગલાં-હેમંતકુમાર.
૯૧.તમારા સમ.
૯૨.તમે મારા દેવના દીધેલ છો.
૯૩.તમે થોડા થોડા થવ વરણાગી ભાભી.
૯૪.તમે વાતો કરો તો સારુ લાગે.
૯૫.તને જાતાં જોઇ-મુકેશ.
૯૬.તારા વીના શ્યામ મને.
૯૭.તારી આંખનો અફીણી-સોલી.
૯૮.તું રાધા કેમ રિસાણી છે.
૯૯.ઉંબરે ઉભી સાંભળુંરે બોલ વાલમના.
૧૦૦.વાદળી વરસીને ચાલી ગઇ.
૧૦૧.વાલમને મારા વરસાદ નથી ગમતો.
૧૦૨.વેણું વગાડતો રે.
૧૦૩.વાલમની વાત કૈં વહેતી કરાય નહીં.
૧૦૪.ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા.

અમને ખબર છે,આપની પાસે સમાજને આપવા માટે ઘણો મોટો ખજાનો ભંડારાયેલો પડ્યો છે.અમને આવી ઇચ્છા જરુર થાય છે અને તેથીજ અમે ઇચ્છીએ છીએકે આપની આવી ઇચ્છાને હવે દબાવતા,કચડતા નહીં.ચાલો,આપણે ફક્ત,સંગીત,ટીવી શૉ અને ફિલ્મો વિશે ખૂલ્લા દિલથી વાતો કરીએ.વઘારે વિગતો બ્લોગ ઉપરઃ VISIT: http://markandraydave.blogspot.com.

NOW YOU CAN ALSO START WRITTING YOUR VIEWS,ARTICALS ON GUJARATI,HINDI,SANSKRIT,ENGLISH MUSIC,TV SHOWS AS WELL AS FILMS.

JOIN OUR NEW GOOGLE SOCIAL GROUP

TO JOIN MKTVFILMS SOCIAL GROUP

CLICK ON-----

OR

VISIT: http://markandraydave.blogspot.com.

મિત્રો,
આપને નીચે જણાવેલ ગુજરાતી ગીતો વિષે વધારે જાણવાની ઇચ્છા છે?તો ચાલો,આજેજ આપણા સહુના સહિયારા,નવા સોશિયલ ગુજરાતી,હીન્દી,ઇંગ્લીશ ગ્રૂપમાં જોડાઇને નવોજ એક રોમાંચ અનુભવીએ.

શબ્દ,સ્વર,સંગીત ક્ષેત્રે આપને શું નવું ક્રિયેશન જોઇએ છે? તેનાં સૂચનો કૉમેન્ટબોક્ષમાં લખવા નમ્ર વિનંતી છે.માત્ર રચનાત્મક સૂચનો જ કરવા અતિ નમ્રભાવે સૂચન છે.



આપ શું કહો છો? આપણે સંતોષ લઇ શકીએ એટલા કલાચાહકોની સંસ્થા બ્લોગજગતમાં અજાણતાં જ સાકાર થઇ રહી છે?
માર્કંડ દવે.

2 comments:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.