Monday, September 5, 2016

જિદ્દ.

વ્યર્થ જિદ્દ કરનારા, જીતી જાય તોય શું ?
પામર ઘણું હારે  છે, જીતી  જઈને  પણ..!


પામર = બુદ્ધિથી ગરીબ;

માર્કંડ દવે. તા.૨૯ ઑગસ્ટ ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.