Sunday, June 26, 2016

ડરપોક. (અછાંદસ)

ડરપોક. (અછાંદસ)

"સંતાઈને શું ગણગણે છે ડરપોક, 


હિંમત હોય તો બહાર આવ,


બતાવું, કોણ છું  હું ..!"


શોરબકોરથી કંટાળીને હું ગરજ્યો.


"હું તો હમણાં જ બહાર આવી જાઉં, 


પરંતુ ત્યારબાદ તું કોઈને, 


કશું એ બતાવી દેવા ને લાયક નહીં રહે !"


શાંત સ્વરે, ભીતરથી આત્માએ કહ્યું," 

માર્કંડ દવે. તા.૨૫ જૂન ૨૦૧૬.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.