Monday, August 22, 2016

વરદાન.

ફક્ત ત્રણ પગલાંમાં, આકાશ માપવાનું વરદાન છે મને,
પણ, તારા  હ્રદય  સુધી  પહોંચતાં, કેટલો  હાંફી ગયો હું..!


માર્કંડ દવે. તા.૨૨ ઑગસ્ટ ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.