Wednesday, August 24, 2016

માલામાલ.

પહો  ફાટતાં  જ, સૂરજના મુલાયમ કિરણે  કહ્યું મને,
`ચાલ, દોડ મારી  સાથે, માલામાલ  કરી દઈશ તને..!`


પહો  = વહેલી સવાર;

માર્કંડ દવે. તા.૨૩ ઑગસ્ટ ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.