Friday, September 9, 2016

ઉભય જાણે.

મળ્યાં, ગમ્યાં અને માળો બાંધ્યો,
હસ્યાં  કે   રડ્યાં, તે  ઉભય  જાણે..!


હસવું = સફળ થવું;   
રડવું = નિષ્ફળ થવું;   
ઉભય = બંને;

માર્કંડ દવે. તા.૦૭ સપ્ટેમ્બર ૨૦૧૬.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.