Friday, October 7, 2016

અપચો.

 
અપચો થૈ ગયો હશે મોબાઈલને,

 અકરાંતિયા  મેસેજના વ્યંજનોથી,

ચાલ,

'DELETE'ના 

ચૂરણની ફાકી મારીએ જરા...!

માર્કંડ દવે. તા.૦૨ ઓક્ટૉબર ૨૦૧૬. 



No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.