Friday, August 26, 2016

સંબંધ.

ખરીદી શક્યો ના અમરપટો, સંબંધ કેરા હાટમાં,
ભીતર  ઝેરી  ડંખ દીઠા  મેં,  વિષધર કેરા દંતના..!


અમરપટ સંબંધ = અતૂટ સંબંધ; 
હાટ = બજાર; 
વિષધરનો દંત = સાપનું ઝેર;

માર્કંડ દવે. તા.૨૫ ઑગસ્ટ ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.