Tuesday, August 30, 2016

જાત.

જાત  સાથે પણ, વાતો  કરતો  રહેજે  કદી,
નહીંતર,જાત પર જશે, તો પસ્તાઈશ ઘણો..!


માર્કંડ દવે. તા.૨૮ ઑગસ્ટ ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.