Monday, September 12, 2016

આશરો.

તુજ આશરાની ચાહ  કરી, આશરો  નીકળી  ગયો,
શબ્દ કડવો થૈ કાતિલ, દિલ સોંસરો નીકળી ગયો..!


આશરાની૧  = છત્રછાયા;    
આશરો૨ = અડસટ્ટો,અંદાજ;   
સોંસરા નીકળવું = આરપાર;

માર્કંડ દવે. તા.૦૭ સપ્ટેમ્બર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.