Friday, September 2, 2016

વેદના.

તોફાને  ચઢી ગઈ  વેદના, ચારે પગે ત્યારથી,
સવાર થઈ છે એષણા, ચાબુક લઈને જ્યારથી..!


વેદના = પીડા; દુઃખ,;     
એષણા = ઇચ્છા; વાસના;

માર્કંડ દવે. તા.૦૨ સપ્ટેમ્બર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.