Saturday, September 3, 2016

રખડેલ.

હ્રદય પૂછે મતિને,"બોલ, ક્યાં ગઈ'તી રખડવા?"
ઉદાસ  વદને મતિ બોલી, "આશાઓના  ઉકરડે..!"


મતિ = બુદ્ધિ;

માર્કંડ દવે. તા.૦૨ સપ્ટેમ્બર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.