Tuesday, September 20, 2016

પાલવ.

ગોધૂલિ   ટાણે, તારો  પાલવ   અડ્યાનું  યાદ  છે,
રાત આખી, નયનમાં સુરમો આંજ્યાનો ભાસ  છે...!


ગોધૂલિ = સંધ્યા; સમીસાંજ. 
    
સુરમો = ભરપૂર પ્રેમનો કેફ;

માર્કંડ દવે. તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.