Monday, September 19, 2016

ઉદાસ.


ખુશીની પળ વહેંચી એટલી, સહુ સાથે..!

કે, માનતું  નથી કોઈ,  ઉદાસ છું આજે..!


માર્કંડ દવે. તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.