Thursday, September 22, 2016

પડછાયો.


એમના પડછાયાને છાંયડે, ઉછરી ગયો હેમખેમ,
 
ત્રિવિધ તાપ ઝીલતાં રહ્યાં, માતા-પિતા...સતત..!


ત્રિવિધ તાપ = આધિ (માનસિક પીડા ),
વ્યાધિ (શારીરિક પીડા) અને ઉપાધિ (ચિંતા.)

માર્કંડ દવે. તા.૧૦ સપ્ટેમ્બર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.