Friday, September 23, 2016

રુઆબ.


હા,આજે તો રડમસ લાગે છે,આ રુઆબ મને પણ,

શું, ઊડ્યો  હશે  એકાદ  છાંટો શરમનો, એને પણ ?


રડમસ = રડવા જેવું,રડું રડું થઈ ગયેલું;      
રુઆબ = રોફ,ભપકો,દબદબો;

માર્કંડ દવે. તા.૦૭ સપ્ટેમ્બર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.