Tuesday, September 27, 2016

ઉદાસી.


ફાટીને ધુમાડે ગયેલી,

લાગણીઓનું ઝુંડ,

એટલે

'ઉદાસી'

માર્કંડ દવે. તા.૨૨ ઑગસ્ટ ૨૦૧૬. 


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.