Wednesday, September 28, 2016

ગુસપુસ.

ગુસપુસ ના કરીશ, મરકટ મન સાથે,
દિલની  દિવાલને પણ, કાન હોય છે..!


મરકટ = અટકચાળું; તોફાની.

માર્કંડ દવે. તા.૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.