Sunday, September 4, 2016

તમાશો.

ઝૂકી ગયો છું જ્યારથી હું, જાલિમ જમાના પાસે,
લૂંટી ગયો તે  ચીથરું પણ, અંતિમ તમાશા માટે..!


ચીથરું = જર્જરિત શરીર;            
અંતિમ તમાશો = દર્દનાક મૃત્યુ;

માર્કંડ દવે. તા.૦૩ સપ્ટેમ્બર ૨૦૧૬.

 

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.