Tuesday, September 6, 2016

વાહ....રે ઈશ્વર..!

ગૂંચ ઉકેલતાં, આ..ખો  જન્મારો વીતે ને,
દોર તૂટતાં એકજ  ક્ષણ? વાહ....રે ઈશ્વર..!


ગૂંચ = સંસારની માયાજાળ;    
દોર = જીવાત્મા;

માર્કંડ દવે. તા.૩૧ ઑગસ્ટ ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.