Wednesday, September 7, 2016

ખોવાયું છે.

'ક્યાં ચાલ્યા ?'
 
'અખબારમાં જાહેરખબર આપવા..!'

 
'હેં..શાની?'

 
'ખોવાયું છે, તારું અણમોલ સ્મિત..!'

માર્કંડ દવે. તા.૦૨ સપ્ટેમ્બર ૨૦૧૬. 


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.