Saturday, October 1, 2016

ઈશ્વરની બસ.

દર  સેકંડે  ઈશ્વરની  એક  બસ  આવશે, 
પણ આવશે  ત્યારે,  સાવ  ઠસોઠસ  આવશે,

થોડા  ઉતરશે ને, થોડા ચઢશે પણ ખરા,
પણ દોસ્ત-દુશ્મન,જે હોય તે,સરસ આવશે..!


માર્કંડ દવે. તા.૦૭ સપ્ટેમ્બર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.