Sunday, October 2, 2016

ઓનલાઈન.

રાતે  કેટલાંક, સપનાં  ખરીદ્યાં ઓનલાઈન,
પરોઢે  ખોલ્યાં  પેકેટ તો, હવામાં સરી ગયાં...!


માર્કંડ દવે. તા.૦૨ ઓક્ટૉબર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.