Friday, October 14, 2016

ઓળખ.

"મને હજી બરાબર

ઓળખતો નથી લાગતો?"

=========

"કદાચ,એમ જ હશે,

એથી જ તો નજીક આવી ગયો..!"

માર્કંડ દવે. તા.૦૭ સપ્ટેમ્બર ૨૦૧૬. 


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.