Thursday, October 13, 2016

પથ્થર દિલ.

બહુ યત્ન કર્યો,આંસુઓથી એના હ્રદયને ભીંજવવાનો,

ગુસ્સે થઈ  કહ્યું  તેણે, 'શીદ રેડે છે પથ્થર પર પાણી...!'

માર્કંડ દવે. તા.૦૨ ઓક્ટૉબર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.