Sunday, October 16, 2016

મોક્ષ.

મોક્ષ 

એટલે,

નામદાર ઈશ્વરની કૉર્ટમાં,

અનંતકાલ બેમુદતી તારીખ.

માર્કંડ દવે. તા.૧૫ ઓક્ટૉબર ૨૦૧૬. 


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.