Sunday, October 9, 2016

શરમ.

તું પણ જોઈ લે, 
 
નકલી આભૂષણનો ઠાઠ જરા,

 
શરમને  આજે જ, 

 
શણગારી છે, આ શો-કેસમાં...!

નકલી આભૂષણ = દંભ,બનાવટ;        
શો-કેસ તન-મન;
માર્કંડ દવે. તા.૦૨ ઓક્ટૉબર ૨૦૧૬.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.