Monday, October 10, 2016

રફતાર.

કહી દો,

ફેસબુક-વૉટ્સએપના મેસેંજર્સને,

કસમય મને તંગ ના કરે...!

આમેય 

ઉધારના ઇંધણથી, 

જિંદગી રફતાર પકડતી નથી...!

ઉધારનું ઈંધણ = કૉપી-પેસ્ટ મેસેજ;

માર્કંડ દવે. તા.૦૨ ઓક્ટૉબર ૨૦૧૬. 


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.