Saturday, September 24, 2016

કુપોષિત.


પિતાનું પાટલૂન, એટલું દોડ્યું છે સંતાન કાજે,
કે અંતે, બની બેઠું બર્મ્યૂડા, કુપોષિત થઈ આજે..!


બર્મ્યૂડા = Bermuda half pant;           
કુપોષિત = પોષણ વગરનું;
માર્કંડ દવે. તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.