Tuesday, October 11, 2016

હ્રદય.

જોઈએ છે.

આ મુફલિસ ન-લાયક હ્રદયના,

જીર્ણોદ્ધાર કાજે..!

એક ખમતીધર લાયક હ્રદય..! 
============

જીર્ણોદ્ધાર = મરામત, (રિનોવેશન.)

માર્કંડ દવે. તા.૧૦ ઓક્ટૉબર ૨૦૧૬. 



No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.