Wednesday, October 12, 2016

રાહત.

રાહતની વાત  ફક્ત, એટલીજ કે,
રાહતની આશ હજુ, પરવારી નથી....!

પરવારી જવું = નિવૃત્ત થવું;

માર્કંડ દવે. તા.૦૨ ઓક્ટૉબર ૨૦૧૬.


No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.